સફાઈ અભિયાન: કેન્દ્ર સરકારે ભંગાર વેચી રૂ. 40 કરોડ ઉભા કર્યા, 8 લાખ ચો.ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી

દિવાળીના તહેવાર પહેલાં કેન્દ્ર સરકારે જુદી જુદી સરકારી ઓફિસોમાં પડી રહેલાં ભંગારને વેચી અધધ રૂ. ૪૦…