સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: ઈઝરાયલની સેના ગાઝામાં નરસંહાર ન કરે અને માનવીય સ્થિતિમાં સુધારવાદી પગલા ભરે

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.…