હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી

ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ સમયે નાસભાગ મચી જતા મહિલા, બાળકો સહિત ૩૫ થી વધુ લોકોના…

રાહુલ ગાંધીએ ચોંકાવનારો દાવો કરી વડાપ્રધાન પર સાધ્યું નિશાન

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા છે.…

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે: જો આવું નહીં થાય તો આપણે ફરી ગુલામ બની જઈશું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે ઈન્ડિયા અલાયન્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે…

ઈંડિયા ગઠબંધન: ૧૭ સીટો પર કોંગ્રેસ લડશે ચૂંટણી

ઈંડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં ૧૭ સીટો મળી છે. તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર સીટ ઉપરાંત…

અચાનક ભારત જોડો ન્યાય યાત્રા છોડી રાહુલ ગાંધી કેમ જઇ રહ્યાં છે વિદેશ

યાત્રાથી ૫ દિવસ માટે બ્રેક લઈને રાહુલ ગાંધી દિલ્હી બાદ વિદેશમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી જવાના છે. કોંગ્રેસ…

કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર વધારો

કોરોના સંક્રમણના કારણે કુલ ૫ લોકોના મોત થયા છે, જેમાંથી કેરળમાં ૪ લોકોના મોત થયા છે…

રાજ્યપાલ આનંદીબેન પટેલને કોર્ટે સમન્સ મોકલતા રાજભવનમાં હડકંપ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને બદાયુની એસડીએમ કોર્ટે સમન્સ મોકલતા હડકંપ મચ્યો…

ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર ભારત પર

ઈઝરાયલ અને હમાસ યુદ્ધની વચ્ચે ભારતમાં પણ યુદ્ધ સંબંધિત નારેબાજી શરૂ થવા લાગી છે. શુક્રવારે J&Kમાં…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં ૧૫૦૦ કરોડ વધુના વિકાસના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતુ. પ્રધાનમંત્રી…

૬ રાજ્યોની ૭ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર : ભાજપને ૩; સપા, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાએ ૧-૧ બેઠક જીતી

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, ત્રિપુરા, ઝારખંડ અને ઉત્તરાખંડની ૭ વિધાનસભા બેઠકો પર યોજાયેલી…