અમદાવાદમાં કૂતરાંના રસીકરણ-ખસીકરણની કામગીરી પૂરજોશમાં

સામાન્ય અમદાવાદીઓના રોજબરોજના જીવનમાં સીધી રીતે સ્પર્શતી સમસ્યાઓમાં રખડતાં ઢોર અને રખડતાં કૂતરાંની સતત વધતી જતી…

કોરોનાને કરણે હજ યાત્રાળુની સંખ્યા પર લગાવાયેલા પ્રતિબંધો સાઉદી અરેબિયાએ હટાવ્યા

હજ યાત્રાળુઓ માટે ૨૦૨૩ નું વર્ષ સારા સમાચાર લઈને આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે…

અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકોનો ધસારો

ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. આ તરફ…

મુખ્યમંત્રીએ જામનગર ખાતે લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા…

ગુજરાતના ૨૦ જિલ્લા લમ્પી વાયરસની ચપેટમાં

ગુજરાતમાં ધીરે ધીરે લમ્પી વાયરસ પગપેસારો કરી રહ્યો છે. અત્યાર સુધી માત્ર ૧૪ જિલ્લામાં આ વાયરસ…

દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો

દેશભરમાં કોરોનાના કેસો અને સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં ગઈકાલે નોંધાયેલા નવા કેસોની સરખામણીએ…

ટીકાકરણ અભિયાન : દાદરા નગર હવેલી અને દીવ દમણમાં ૧૫ થી ૧૮ વર્ષનાં વર્ગનું સો ટકા રસીકરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંપૂર્ણ દેશમા ૧૫ થી ૧૮ વર્ષના લોકો માટે ટીકા અભિયાનની શરૂઆત કરવાની…

કોઈપણ વ્યક્તિને તેની સહમતિ વગર વેક્સિન લગાવવા માટે મજબૂર ન કરી શકાય : કેન્દ્ર સરકાર

દેશમાં ફરી વખતે કોરોના વાઇરસે ઉધડો માર્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો…

ICMR: 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે

છેલ્લા કેટલાય દિવસોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવશે. પણ કોરોનાની…

સુપ્રીમ: ડોર ટુ ડોર રસી ભારતમાં આપી શકાય નહિ

હાલ કોરોના વાઇરસની રસી લેવા માટે ચોક્કસ નક્કી કરેલા કેન્દ્ર પર જવુ પડે છે. એવામાં સુપ્રીમ…