ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૧૩ નવા કેસ, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન ૨૦૮.૩૧ કરોડને પાર

છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૦૪૦ દર્દી સાજા થતા અત્યાર સુધીમાં કુલ ૪,૩૬,૩૮,૮૪૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.…