૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રહેશે રદ્દ

૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. પશ્વિમ રેલવેના વડોદરા મંડળના મિયાગામ-ડભોઈ રેલવે લાઈનને બ્રોડગેજમાં…