ગુજરાતમાં ૯૯.૯૭ ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી

ગાંધીનગર: ૧ જૂલાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં…