ગાંધીનગર: આંદોલનો અને ધરણાં દ્વારા ચૂંટણી પહેલા સરકારને ઘેરવાનો પ્રયાસ

રાજકાજ અને વહીવટનું નગર એવું આપણું પાટનગર ગાંધીનગર, ચૂંટણી પહેલાં અસંતુષ્ટ કર્મચારીઓના આંદોલનનું સમરાંગણ બની ગયું…