વિજય બેન્કને બ્રાન્ચ મેનેજરે જ માર્યો ૯૩.૧૫ લાખનો ધૂંબો

સાગ્રીતો સાથે મળી બનાવટી ઈન્સ્યોરન્સ પોલિસી, આર.સી.બુક અને કારના કોટેશન ઉપર ૧૦ કારની લોન આપી દીધી…