ગુજરાતમાં ચુંટણી પહેલા AAPને મોટો ઝટકો, જાણીતા ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા

ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા ગાયક વિજય સુવાળા પાર્ટી છોડતા AAP પાર્ટીને મોટો ઝટકો લાગ્યો…