વક્ફ કાયદામાં સુધારા સામે ૧૦ અરજી ઉપર આજે સુપ્રીમ‌ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

નવા કાયદાના સમર્થનમાં ઉત્તરાખંડ વક્ફ બોર્ડ સુપ્રીમ પહોંચ્યું , અભિનેતા વિજય, ટીએમસી સાંસદ મોઇત્રા, સપા સાંસદ, જગન…