બિહારના દરંભગામાં VIP પાર્ટીના ચીફ મુકેશ સહનીના પિતા જીતન સહનીની ઘરમાં ઘૂસીને હત્યા

જીતન સાહનીની લાશ તેના ઘરમાંથી વિકૃત હાલતમાં મળી આવી હતી. મુકેશ સાહની પણ અત્યારે મુંબઈમાં છે.…