વિરાટ કોહલી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટરી પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગમાં ૧૧ લોકોના મોત નીપજ્યા હતા.…

સંન્યાસ અંગે કોહલીનું ‘વિરાટ’ નિવેદન

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ સંન્યાસની ચર્ચાઓ પર એક મોટું…

મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૩ માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને…

ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈન્ડિયન પ્લેયર્સનો દબદબો

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધી છે. મોહાલી ટેસ્ટમાં બોલિંગ અને બેટિંગમાં શાનદાર…

૧૦૦મી ટેસ્ટ રમતા કોહલીને ટીમ ઈન્ડિયાએ આપ્યુ ગાર્ડ ઓફ ઓનર

શ્રીલંકા સામે મોહાલીમાં પોતાની ૧૦૦મી ટેસ્ટ રમી રહેલા વિરાટ કોહલીને ભારતીય ટીમે આજે ગાર્ડ ઓફ ઓનર…

ભારત-શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ: વિરાટ કોહલીની ૧૦૦મી ટેસ્ટ મેચને લઈને વિશેષ તૈયારીઓ

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી મોહાલીમાં આ સીરીઝની…

વિરાટના ટેસ્ટ યુગનો અંત… અચાનક જ ટેસ્ટ કેપ્ટનશિપ છોડી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા

વિરાટ કોહલીએ શનિવારે જાહેરાત કરી હતી કે તે ટેસ્ટ કેપ્ટનશિપ છોડી રહ્યો છે. કોહલીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં…

ટેસ્ટ મેચ: સેન્ચુરિયનના મેદાન પર ટીમ ઈન્ડિયાની પહેલી ઐતિહાસિક જીત, વિરાટ કોહલીના નામે થયો વધુ એક રેકોર્ડ

ભારત અને દક્ષીણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે દ.આફ્રિકાને ૧૧૩ રનથી હરાવી…

ટેસ્ટ ક્રિકેટ: ભારતીય મૂળના એજાઝ પટેલે એક ઇનિંગ ૧૦ વિકેટ લઇ ઈતિહાસ રચ્યો, કુંબલેના રેકોર્ડની બરાબરી કરી

ભારતીય મૂળના અને ન્યુઝીલેન્ડ ટીમના બોલર એજાઝ પટેલે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસનું…

કોહલીની બાયો બબલ વાળી તસ્વીર થઇ વાયરલ, ક્રિકેટરોની સંવેદના દર્શાવવા કરી હતી પોસ્ટ

કોરોના વાયરસ(Coronavirus) ના આગમનથી, રમત જગત પર ઘણી અસર પડી છે. બાયો બબલ (Bio Bubble)વચ્ચે રમતોનું…