પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાતે, કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

કેદારનાથમાં રોપ – વે લગભગ ૯.૭ કિલોમીટર લાંબો હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે. પ્રધાનમંત્રી…