રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો તપાસ રિપોર્ટ SIT ૩ દિવસમાં રજૂ કરશે – હર્ષ સંઘવી

રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાથી ૨૭ લોકોના મોત થયા છે. ગેમ ઝોન એનઓસી વગર ૩ વર્ષથી…

રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓને કર્મઠ જીવન માટે પ્રેરણા આપી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિ પદ ગ્રહણ કર્યા બાદ સાદરા ગામ ખાતે આવેલાં પરિસરની મુલાકાત…

મોરબીની ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્તોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર

ગઈકાલે મોરબી ખાતે ઝૂલતો પુલ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૧૪૧…

મુખ્યમંત્રીએ જામનગર ખાતે લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના લમ્પી રોગગ્રસ્ત પશુઓના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ જામનગર મહાનગરપાલિકા દ્વારા…

પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અમદાવાદની મુલાકાતે

પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે  ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રબુદ્ધ…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી: નરેશ પટેલની પોલિટિકલ એન્ટ્રીનો કાઉન્ટડાઉન શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે અત્યારથી…