એક જ મહિનામાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૩૦ કેસ

જુલાઇ મહિનામાં સ્વાઇન ફ્લૂના કેસમાં ચિંતા જનક વધારો નોંધાયો છે.એક જ મહિનામાં સ્વાઇનફ્લૂના ૩૦ કેસ નોંધાયા…