ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૬,૬૭૮ નવા કેસ નોંધાયા

સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં ૪.૧૮ % છે અને દૈનિક સકારાત્મકતા દર ૫.૯૯ % હોવાનું નોંધાયું છે.…