UP માં 30 હજાર રૂપિયા લેવા માટે પતિ જીવતો હોવા છતાં 21 મહિલાઓ ‘વિધવા’!

ઉત્તર પ્રદેશ ના અગાઉ ગોરખપુર, બલરામપુર, ચિત્રકૂટ, કાનપુર સહિત અનેક જિલ્લાઓમાંથી આવા કૌભાંડ સામે આવ્યા છે…