Windows 11 : 6 વર્ષ બાદ માઈક્રોસોફ્ટે નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 લોન્ચ કરી

કમ્પ્યુટર સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે 6 વર્ષ પછી પોતાના કમ્પ્યુટર માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ રિલીઝ કરી છે.…