ઠંડી સાથે વરસાદઃ વહેલી સવારથી અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાતમાં માવઠું, હજુ આગામી ૪ દિવસ માવઠાની આગાહી…

સ્વેટર પહેરવું કે રેઇનકોટ…??? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાથી રાજ્યમાં આગામી ૪ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી…