આગામી દિવસોમાં ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી, અમદાવાદમાં આજે યલો એલર્ટ

ગુજરાત રાજ્યના ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે રહ્યો. ગુજરાત રાજ્યના અનેક સ્થળોએ કાળઝાળ ગરમીમાંથી…