સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે ‘માં ભારતી કે સપૂત’ વેબસાઇટને લોન્ચ કરશે, શહીદ અને દિવ્યાંગ સૈનિકોના પરિવારોને સહાયમાં સરળતા પડશે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સંકુલમાં આયોજીત સમારંભમાં સશસ્ત્ર દળ યોદ્ધા શહીદ કોશ…