ઉત્તરપ્રદેશ : એક દુકાનમાં રહસ્યમય વિસ્ફોટ : દુકાનમાં શટર 15 ફુટ દૂર ઉડીને પડયું !

ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરથી એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યો છે. અચાનક જ એક દુકાનમાં એક રહસ્યમય વિસ્ફોટ થયો.…