ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ભાવનગર અને અમરેલીમાં આજે રાત્રે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી ૫ દિવસ છુટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યાં જ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સૌ કોઇ મેઘરાજા ની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, આજે તેનો અંત આવી ગયો છે. કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ સતત વધી ગઇ છે.

ગઇકાલથી જ રાજ્યમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એકાએક સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલ્ટાયુ હતું અને અમરેલીના લાઠીમાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યાં જ હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી ૫ દિવસ છુટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યાં જ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ભાવનગર અને અમરેલીમાં આજે રાત્રે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી ૫ દિવસ છુટોછવાયો વરસાદ રહેશે.

અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યાં જ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં અતિસામાન્ય વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિસામાન્ય વરસાદ પડી શકે છે. પ્રિ મોનસુન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવશે અને જ્યાં ગરમીમાં આશિંક ઘટાડો નોંધાઇ શકે છે. ત્યાં જ ગરમીનો પારો ૩ થી ૪ ડીગ્રી ઘટવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *