જાણો ૦૫/૦૩/૨૦૨૩ રવિવાર નું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ


૦૫/૦૩/૨૦૨૩ રવિવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ ચૌદસ
નક્ષત્ર આશ્લેષા બપોરે ૦૩:૫૯ પછી મઘા
યોગ અતિગંડ બપોરે ૦૨:૪૯ પછી સુકર્મા
કરણ ગર
રાશિ કર્ક (ડ.હ.) બપોરે ૦૩:૫૯ પછી સિંહ (મ.ટ.)

આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકો માટે કાલનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે. જ્યારે વ્યવસાયમાં વૃદ્ધિ થશે. તેમજ પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે. તેમજ કરેલા કાર્યો ફળદાયી બનશે. જ્યારે નોકરી બાબતે સારા સમાચાર મળશે અને ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે. તેમજ સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. જ્યારે ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. તેમજ ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

કર્ક  (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન માનનો વ્યય જણાશે. તેમજ નોકરીમાં પરેશાની રહેશે. અને માનસિક તણાવ જણાશે. જ્યારે વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનાં દિવસે કામકાજમાં સફળતા મળશે. તેમજ ધંધામાં નવી તકો મળશે. જ્યારે નોકરીમાં બઢતીની તકો મળશે. અને પારિવારિક સંબંધોમાં લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધંધાના કામમાં સફળતા મળશે. તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. અને આત્મવિશ્વાસમાં વધારો થશે. જ્યારે ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા  (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. તેમજ નવા સંબંધોમાં નિરાશા જણાશે. જ્યારે નોકરીમાં નવી તકો મળશે. તેમજ સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે. તેમજ સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. જ્યારે નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. અને વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્ય અનુકૂળ જણાય છે. તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. જ્યારે વિકાસના કાર્યોમાં ગતિ આવશે. અને દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વાદ-વિવાદના કામથી બચવું. તેમજ આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. જ્યારે ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. અને પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામની સફળતામાં ખુશી અનુભવશો. તેમજ નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. જ્યારે સ્વજનોનો સહયોગ મળશે. અને ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવ જણાશે. તેમજ કામમાં મધ્યમ સફળતા મળશે. જ્યારે વિરોધીઓથી સાવધાન રહેવું. તેમજ ખર્ચ બાબતે સંભાળવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *