આજથી ૮૦ હજારથી વધુ રિક્ષા-સ્કૂલ વાન ચાલકો ગુજરાતમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર

જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તંત્રની કામગીરીથી નારાજ હોવાને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે..

School Wardhi Association,ગુજરાતના સ્કૂલ વાહન ચાલકો 18 જૂનથી અનિશ્ચિત  મુદતની હળતાળ પર ઉતરશે - school vans assosiation to go on indefinite strike  from 18th june 2024 - Iam Gujarat

આજથી રાજ્યના ૮૦ હજારથી વધુ રિક્ષા-સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે.

About Us – Goel and Sons

જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તંત્રની કામગીરીથી નારાજ હોવાને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે..

Gujarat govt imposes new safety rules for school vans, buses, and rickshaws  | DeshGujarat

હડતાળને પગલે આજે વાલીઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો.. અને સવારના બાકીના તમામ કામ પડતા મુકી સંતાનોને સ્કૂલે મુકવા દોડવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *