આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર

આજે પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા સોમવારે શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. જય ભોલેનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

આજે પવિત્ર શ્રાવણ માસનાં અંતિમ સોમવારે સોમવતી અમાસનાં શુભ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. સોમેશ્વર મહાદેવનાં ચરણોમાં હજારો ભાવિક ઉમટી પડ્યા હતા. મંગળા આરતીમાં સમગ્ર મંદિર શિવમય બન્યું હતું. જય ભોલેનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

અયોધ્યામાં ભક્તોનો ભારે ધસારો; 3000 વિદેશી સહિત અઢી કરોડ શ્રદ્ધાળુઓએ કર્યા રામલલાના દર્શન | ayodhya 2 5 crore devotees visited ramlala in eight months daily average of 70 thousand ...

ગુજરાતમાં શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે રાજકોટ ખાતે સર્વેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. છેલ્લા સોમવારને કારણે શિવાલયોમાં ભગવાનનાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી હતી.

Huge crowd of devotees in Shivalayams | શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ: વિસનગરમાં શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયો હર હર ભોલેના નાથ સાથે ગુંજી ઉઠ્યા; જાળેશ્વર ...

સુરતમાં પણ શ્રાવણ મહિનાનાં છેલ્લા દિવસે જય ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી. શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારને લઈ ભક્તોનાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

શ્રાવણ માસના પહેલા દિવસે મંદિરો હર હર મહાદેવના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યા | Shravan Month: Atmosphere reverberated with the chants of temples Har Har Mahadev - Gujarat Samachar

આજે શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે મહારાષ્ટ્રનાં શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે બાબુલનાથ મંદિરમાં ભક્તો પ્રાર્થનાં કરે છે.

Lord Shiva Background, Lord Shiva, Shiva, Mahadev Background Image And Wallpaper for Free Download

શ્રાવણ મહિનાનાં છેલ્લા સોમવારે શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મધ્યપ્રદેશનાં ઉજ્જૈન ખાતે આવેલ મહાકાલનાં મંદિર ખાતે ભસ્મ આરતી કરવામાં આવી હતી.

ઉજ્જૈન મહાકાલ મંદિર આગ | Ujjain mahakal mandir fire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *