કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસ અમદાવાદમાં બે રૂટ પર રાત્રે ૧૨:૩૦ સુધી દોડાવાશે મેટ્રો ટ્રેન

આગામી તા. ૨૫ મી અને ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી ‘કોલ્ડપ્લે’ મ્યુઝિક કોન્સર્ટના આયોજનને ધ્યાનમાં રાખીને GMRCએ અમદાવાદમાં બે દિવસ માટે મધ્યરાત્રિના ૧૨:૩૦ કલાક સુધી મેટ્રો ટ્રેન સેવાઓને લંબાવવાનો નિર્ણય કર્યો છે.

Ahmedabad to GIFT City: Metro Expansion Trials - TimesProperty

તા.૨૫ અને ૨૬ મીના આ લંબાવેલ સમય દરમ્યાન, મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી જ APMC તથા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટ ઉપર ઉપલબ્ધ રહેશે.

Ahmedabad Metro Rail Project - Issuu

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના નિર્ધારિત સમય

કોલ્ડપ્લે કોન્સર્ટના બે દિવસ અમદાવાદમાં બે રૂટ પર રાત્રે 12:30 સુધી દોડાવાશે મેટ્રો ટ્રેન, GMRCનો નિર્ણય 2 - image

Metro-affected go to HC over compensation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *