આવકવેરા વિભાગમાં બઢતી-બદલીનો દોર શરૂ

ગુજરાતમાંથી ૨ અધિકારી સહિત અન્ય રાજ્યમાંથી ૧૯ જેટલા અધિકારીઓને બઢતી મળી: આ વર્ષે ‘વહેલાસર’ઓર્ડરો..!!

ઇન્કમટેક્સ વિભાગમાં બઢતી અને બદલીનો દોર શરૂ થયો છે.શુક્રવારે આસી.કમિશનરના પ્રમોશનનાં ઓર્ડરો આવ્યા છે.જેમાં ગુજરાતમાંથી સુરેશકુમાર કે.અને સીનેય જે નેબઢતી મળી છે.

IT raids several perfume traders, including Samajwadi Party MLA Pushpraj  Jain- The Daily Episode Network

નાણાકીય વર્ષ પૂરું થતાંની સાથે નવા વર્ષથી રાજકોટ ઉપરાંત દેશની અલગ અલગ આવકવેરા વિભાગની કચેરીમાં ટ્રાન્સફર ના ઓર્ડરોની અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે દર વર્ષ કરતાં આ વર્ષે એપ્રિલ મહિનામાં અધિકારીઓની બદલી થવાની હોવાનું જાણવા મળ્યું છે.

Income Tax Department may call All Indians named in Panama Papers

ગઈકાલે આસિસ્ટન્ટ અધિકારીઓની બઢતીનાના ઓર્ડરો થયા છે. ગુજરાત ઉપરાંત અલગ અલગ રાજ્યો માંથી ૨૯ અધિકારીઓને આસિસ્ટન્ટ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું છે. આગામી દિવસોમાં જોઈન્ટ કમિશનર અને અધિકારીઓ સહિતની બદલીના ઓર્ડરો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *