કચ્છના નાની ધ્રુફી ગામ નજીક પાકિસ્તાનના વધુ એક ડ્રોનને તોડી પડાયું

અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. આજે સવારના ૦૬:૦૦ વાગ્યા આસપાસ ડ્રોન જોવા મળ્યુ હતું, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પડાયું હતું.

Pakistan attacks 20 locations with drones from J&K to Gujarat: Members of a  family burnt in Ferozepur, attacks prevented at several places; 'both  countries should de-escalate', says Trump | Bhaskar English

ભારત-પાકિસ્તાન સરહદે સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. કચ્છની સરહદે પાકિસ્તાનનો વધુ એક ડ્રોન હુમલો ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. અબડાસાના નાની ધ્રુફી ગામ પાસે ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.

Pakistan is targeting civilians on the border, forcing people to leave  their homes; We shot down drones and missiles | ભારત-PAK યુદ્ધ, 50 PHOTOS:  સરહદ પર સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે

આજે સવારના ૦૬:૦૦ વાગ્યા આસપાસ ડ્રોન જોવા મળ્યુ હતું, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પડાયું હતું.

Suspicious explosion near India-Pakistan border in Kutch | કચ્છમાં ભારત-પાકિસ્તાન  સરહદ નજીક શંકાસ્પદ વિસ્ફોટ: એક શંકાસ્પદ ડ્રોન હાઇ ટેન્શન પાવર લાઇન સાથે  અથડાતાં ...

હાલની સંવેદનશીલ સ્થિતિને જોતા કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને કોઇ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ છે,સાથે જ કોઇપણ જાતની અફવાઓ પર ધ્યાન ન આપવા પણ કહેવાયું છે.

PIB fact check debunks fake video alleging Indian post destroyed by  Pakistani Army

Collector & DM, Kachchh
@collectorkut
તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.

India Pakistan Conflict Timeline Day 18; Modi Shahbaz Sharif | operation  sindoor | पहलगाम हमले से बीते 18 दिनों में क्या-क्या हुआ: दो मिनट में जानिए  भारत की जीत और पाकिस्तान की

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *