યુએઈ એ વિઝા અંગે મોટો નિર્ણય લીધો

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)એ આફ્રિકા અને એશિયાના નવ દેશોના નાગરિકોના પ્રવાસી અને વર્ક વિઝા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ પ્રતિબંધ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે, પરંતુ જે નાગરિકો પાસે પહેલેથી જ માન્ય વિઝા છે, તેમના પર તેની કોઈ અસર થશે નહીં. પ્રતિબંધિત દેશોમાં અફઘાનિસ્તાન, લિબિયા, યમન, સોમાલિયા, લેબનોન, કેમરૂન, અને સુદાનનો સમાવેશ થાય છે. આ નીતિ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે.

UAE Blue visa: No property or investment needed; how you can simply qualify  by contributing to the environment | World News - Times of India

સત્તાવાર રીતે યુએઈ દ્વારા આ પ્રતિબંધ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ અનૌપચારિક રિપોર્ટમાં આ પાછળનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા હોવાનું સામે આવ્યું છે. યુએઈએ આ પગલું સુરક્ષા, જાહેર આરોગ્ય અને ઈમિગ્રેશન કંટ્રોલને ધ્યાને રાખીને લીધું છે. અગાઉ પણ દસ્તાવેજી છેતરપિંડી, ગેરકાયદે રહેઠાણ અને ઓળખ સંબંધીત ખોટા દસ્તાવેજોના કારણે યુએઈએ આવા પગલાં લીધા છે.

UAE rolls out new Golden Visa offering lifetime residency for ₹23 lakh;  sparks a meme fest online: 'Omw to the bank!' | Hindustan Times

ભારતીય નાગરિકો પર યુએઈમાં કોઈ પ્રતિબંધ નથી. જો કોઈ ભારતીય પાસે યુએસએ, યુકે અથવા ઈયુ દેશોનો વેલિડ પાસપોર્ટ અથવા રેસિડેન્સી પાસપોર્ટ છે, તો તેઓ યુએઈ માં વિઝા ઓન અરાઈવલ મેળવી શકે છે. ગ્રીન કાર્ડ, ઈયુ અને યુકે રેસિડેન્સી કાર્ડ ધરાવતા ભારતીયો ૧૪ દિવસ માટે યુએઈની મુલાકાત લઈ શકે છે. ભારતીય નાગરિકો હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે.

UAE Visit Visa Rules 2024 | Essential Guide for Indian Travelers

Dandiya Night 2023 : Humans of JP Greens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *