૧ એપ્રિલથી ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર

૧ એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર રોકડ (કેશ) ચુકવણી બંધ કરવાની તૈયારી

Zero Waiting Time At Toll Plazas After May 1: Satellite Based Toll Will  Start - Trak.in - Indian Business of Tech, Mobile & Startups

જો તમે કાર, બાઈક કે અન્ય કોઈ ખાનગી વાહનથી રાજ્ય અથવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો તો આ જાણકારી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝાની વ્યવસ્થામાં મોટો બદલાવ લાવવામાં આવી રહ્યો છે. ૧ એપ્રિલથી દેશભરના ટોલ પ્લાઝા પર રોકડ (કેશ) ચુકવણી બંધ કરવાની તૈયારી ચાલી રહી છે.

Major Changes in FASTag Rules: One Mistake from Today Will Cost You Double  at Toll Plazas - PUNE PULSE

નવા નિયમ મુજબ હવે ટોલ ટેક્સ ચૂકવવા માટે FASTag અથવા UPI જેવી ડિજિટલ પદ્ધતિઓનો જ ઉપયોગ કરવો પડશે. એટલે કે જો તમારી પાસે FASTag નહીં હોય અથવા તમે UPI દ્વારા ચુકવણી કરવા સક્ષમ નહીં હો, તો ટોલ પ્લાઝા પાર કરવો મુશ્કેલ બની શકે છે.

Toll plazas are set to undergo major changes starting November 15th. If you  make this mistake, you'll have to pay double the toll. - informalnewz

શા માટે લેવાયો આ નિર્ણય?

  • ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો ઘટશે
  • ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે
  • સમય અને ઈંધણ બંનેની બચત થશે
  • ટોલ વસૂલાતમાં પારદર્શિતા વધશે

Made to pay double the fee, vehicle owners argue with toll plaza staff and  disrupt traffic

કેન્દ્રીય માર્ગ પરિવહન વિભાગના અધિકારીઓ મુજબ, ટોલ પ્લાઝા પર કેશ લેવડદેવડ બંધ કરવાથી સમગ્ર હાઇવે સિસ્ટમ વધુ સુવ્યવસ્થિત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *