ઇઝરાયલી સંસદ પહોંચ્યા પીએમ મોદી

PM Modi to Address Knesset Amid Israel Opposition Boycott Threat

લગભગ ૯ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી.

PM Narendra Modi Embarks on a Two-day Visit to Israel

વડાપ્રધાન મોદી બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨:૪૫ વાગ્યે તેમની સત્તાવાર મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા હતા.

PM Modi Israel Visit Live: ઇઝરાયલી સંસદ પહોંચ્યા PM મોદી, તાળીઓના ગડગડાટથી થયું સ્વાગત, થોડીવારમાં કરશે સંબોધન 1 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલી સંસદ, નેસેટ પહોંચ્યા છે, જ્યાં તેઓ સંબોધન કરવાના છે.

Ahead of PM Modi's visit, Israel's parliament illuminated in Indian  tricolour

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કરવા માટે પહોંચ્યા. સંસદમાં પહોંચ્યા બાદ તેમનું તાળીઓના ગડગડાટ અને “મોદી, મોદી!” ના નારાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું.

Israeli Parliament echoes with 'Modi, Modi' chants as PM Narendra Modi gets  standing ovation | Watch

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ અવીવની એક હોટલમાં સાંસ્કૃતિક કાર્યક્રમને નીહાળ્યો હતો. તેમણે ત્યાં હાજર ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી ઇઝરાયલની બે દિવસીય રાજ્ય મુલાકાતે છે.

PM Modi LIVE | Narendra Modi Israel Visit Photos Update; Benjamin Netanyahu  - Drone Missiles Deal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *