૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત

ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી, જેમાં ૧૭.૪ કરોડ મતદારો ભાગ લેશે, ૨.૧૯ લાખ જેટલા મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવશે અને ૨૫ લાખ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. તમિલનાડુમાં ૨૩ એપ્રિલે અને બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન તો આસામ, કેરલમ અને પુડુચેરીમાં ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. બધા રાજ્યોના પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે.

Latest News Today: Breaking News and Top Headlines from India,  Entertainment, Business, Politics and Sports | The Indian Express

ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાશે, ૨૩ એપ્રિલના રોજ મતદાન તો ૪ મેના રોજ પરિણામ જાહેર થશે. 

5-state poll dates today? Big announcement expected at 4 PM | Northeast  Herald

જાણો કયા રાજ્યમાં ક્યારે મતદાન અને મતગણતરી?

Election Commission declares schedule for 5 states

પશ્ચિમ બંગાળ: બે તબક્કામાં મતદાન, ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન તો ૪ મેના રોજ પરિણામ

તમિલનાડુ: ૨૩ એપ્રિલે એક તબક્કામાં મતદાન, ૪ મેના રોજ પરિણામ

કેરલમ: ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, ૪ મેના રોજ પરિણામ

આસામ: ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, ૪ મેના રોજ પરિણામ

પુડુચેરી: ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, ૪ મેના રોજ પરિણામ

Election dates announcement today, poll panel press conference at 4 pm

૫ રાજ્યોની ૮૨૪ બેઠકો પર ચૂંટણી

પશ્ચિમ બંગાળ: ૨૯૪ બેઠકો

તમિલનાડુ: ૨૩૪ બેઠકો

કેરલમ: ૧૪૦ બેઠકો

આસામ: ૧૨૬ બેઠકો

પુડુચેરી:  ૩૦ બેઠકો

Assembly polls in 5 States likely in April

પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પહેલા ૭ મેના રોજ, તમિલનાડુનો ૧૦ મેના રોજ, આસામનો ૨૦ મેના રોજ અને કેરલમનો ૨૩ મેના રોજ સમાપ્ત થાય છે. પુડુચેરી વિધાનસભાનો કાર્યકાળ છેલ્લે ૧૫ જૂનના રોજ સમાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *