કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાઈ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં એક ચૂંટણી સભા દરમિયાન એક નિવેદન કરતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વાસ્તવમાં તેમણે ચૂંટણી સભા દરમયિાન આરએસએસ-ભાજપ ની તુલના સાંપો સાથે કરી હતી, જેના કારણે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ખડગેના નિવેદન બાદ ભાજપ નેતા રંજીવ કુમાર શર્માએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે.

BJP Accuses Congress of Insulting Gujarat; Demands Apology

ભાજપ નેતાએ આસામમાં ભાજપ કાર્યાલય પાસેના પોલીસ સ્ટેશનમાં ખડગે વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ભાજપે કહ્યું કે, ખડગેએ ચૂંટણી મંચ પરથી વાંધાજનક નિવેદન કર્યું છે. આવા નિવેદનથી રાજકીય માહોલને નુકસાન પહોંચે છે. ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Giriraj Singh compares Owaisi to Mohammad Jinnah Says our ancestors made  mistake; Muslims should have been sent to Pakistan during Independence

ખડગેએ આરએસએસ-ભાજપ ની તુલના સાપ સાથે કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ખડગે પર નિશાન સાધતા કહ્યું કે, ‘દેશમાં જ્યાં સુધી ભાજપ અને આરએસએસ છે, ત્યાં સુધી દેશમાં દહેશત ફેલાવનારાઓ માટે કોઈ જગ્યા નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ખૂબ લૂંટ્યો છે અને હવે તેવો આવા નિવેદનો કરી રહ્યા છે. તેમનું નિવેદન સાંભળ્યા બાદ એ સ્પષ્ટ થયું છે કે, તેઓ પરેશાન થઈ ગયા છે અને દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો નમાજ પઢનારા લોકો સાથે રહે છે, તેથી જ આવા વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે.’

STORY | Cong chief Kharge calls people of Gujarat 'illiterate' in Kerala  poll rally Congress president Mallikarjun Kharge on Sunday made an apparent controversial  statement, during his assembly poll campaign speech here,

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં એક ચૂંટણી સભા દરમિયાન આરએસએસ અને ભાજપને ઝેરીલા સાંપ કહ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને બંનેને કચડી નાખવાની અપીલ કરી હતી. ખડગેએ કહ્યું હતું કે, ‘કુરાન શરીફમાં સ્પષ્ટ લખ્યું છે, નમાઝ પઢતી વખતે જો ઝેરીનો સાપ સામે આવે તો નમાઝ છોડી દો અને પહેલા તે સાંપને મારી નાખો. આજે આરએસએસ અને ભાજપ તે સાપ છે. જો તમે તેમને નહીં મારો તો બચશો નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *