ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાનું સરેરાશ ૪૮.૫૫ % મતદાન નોંધાયું

Gujarat Local Body Polls: Record Voting; BJP Village Hold?

ગુજરાત રાજ્યમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૨ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતમાં શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું છે. જેમાં, રાજ્યની મહાનગરપાલિકાનું સરેરાશ ૪૮.૫૫ % મતદાન નોંધાયું છે. તો, નગરપાલિકાઓનું ૫૮.૧૨ % મતદાન નોંધાયું છે. 

Latest Idar News (ઈડર, સમાચાર): વાંચો 27 એપ્રિલ ના તાજા સમાચાર દિવ્ય ભાસ્કર  પર

જ્યારે, ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતમાં ૬૦.૬૬ % અને તાલુકા પંચાયતમાં ૬૧.૨૬ % મતદાન નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *