ગુજરાતમાં વરસાદ: રાજ્યમાં ૨૪ કલાકમાં ૭૫ તાલકામાં વરસાદ

Weather expert Paresh Goswami.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત ક્યાંકના ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૭૫ તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.

Gujarat rain updates

ગુજરાતમાં ઉનાળો પુરો થયો છે અને વરસાદનો ધીમે ધીમે પગર પેસારો થતો જાય છે. ગુજરાતમાં વરસાદની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત ક્યાંકના ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૭૫ તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાંથી વધારે વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. 

Gujarat Weather Update: Rains Forecasted, Max Temp Stable

૨૪ કલાકમાં ૯ તાલુકામાં ૧ થી ૫ ઈંચ વચ્ચે વરસાદ

Vadodara First Rain: Farmers Cheer, Motorists Face Trouble

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપેલા વરસાદના આકંડા પ્રમાણે ૧૮ જૂન ૨૦૨૬, સવારે ૦૬:૦૦ વાગ્યાથી લઈને ૧૯ જૂન ૨૦૨૬, સવારે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં ૨૪ કલાકના સમયમાં રાજ્યના ૭૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ૯ તાલુકા એવા છે જ્યાં ૧ ઈંચથી ૫ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાના વરસાદના આંકડા નીચે કોષ્ઠકમાં આપેલી છે.

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ  અપડેટ | india weather update monsoon advances rain alert delhi gujarat june  18 - Gujarat Samachar

તાલુકાનું નામ

વરસાદ (ઈંચમાં)

હાલોલ

૪.૫૭

ગોધરા

૩.૩૫

જંબુગોડા

૩.૧૫

શેહરા

૩.૦૭

બરવાળા

૨.૭૬

કડી

૨.૫૬

ગોધરા

૨.૧૭

ગોઘંબા

૨.૧૭

મોરવા હડફ

૨.૦૧

ગુજરાતના ૮ તાલુકામા ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો

Gujarat Rain: Panchmahal's Halol Records 116mm in 24 Hours

વરસાદના મળતાં આંકડા પ્રમાણે રાજ્યમાં ૭૫ તાલુકામાંથી ૮ તાલુકામાં ૧ ઈંચથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં મહિસાગરના કોંઠંબા, છોટાઉદેપુરના જેતપુરપાવી, મહિસાગનાર સંતરાપુર, અમદાવાદના ધંધુકા, ગાંધીનગરના કલોલ, પંચહમલાના કાલોલ અને વડોદરાના સાવલીનો સમાવેશ થાય છે.  

Heavy downpour in areas of Anand, including Borsad and Petlad.

૭ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ

Rainfall in Godhra, the headquarters of Panchmahal district, and the entire surrounding area, causing water to flow on the roads.

બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વીજળી પડવાની સંભાવના છે. ઘણા વિસ્તારોમાં ૭૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 

Ahmedabad and its surrounding rural areas also received rainfall yesterday.

૧૯ થી ૨૪ જૂન દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. ૧૯ થી ૨૨ જૂન દરમિયાન આસામ અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *