ગુજરાતમાં મેઘો રીઝ્યો

૪ કલાકમાં ૨૨૫ તાલુકામાં વરસાદ 

Gujarat rain data update

અત્યારે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી રહ્યો છે. 

આગામી 24 કલાકમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે આપ્યું યેલો  એલર્ટ, જાણો ક્યા વિસ્તારમાં થશે અસર | gujarat weather forecast unseasonal  rain yellow ...

રાજ્યના બીજા વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.

Heavy Rain Hits MP, UP, Rajasthan | Roads Submerged, Hospitals Flooded

ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ જામતો જાય છે. અને વરસાદ પડવાનો વિસ્તાર પણ વધી રહ્યો છે. અત્યારે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી રહ્યો છે. 

આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની  ઝડપે ફૂંકાશે પવન! | india tomorrow weather Alert, 13 States Face Rain & 85  kmph Storms on March 22

રાજ્યના બીજા વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો ૨૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વરસાદ વાપીમાં ૮.૫૮ ઈંચ પડ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૫ તાલુકામાં સાર્વત્રિક વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ૬ જુલાઈ ૨૦૨૬, સવારે ૦૬:૦૦ વાગ્યાથી ૭ જુલાઈ ૨૦૨૬, સવારે ૦૬:૦૦ વાગ્યાના ૨૪ કલાકના સમયગાળામાં રાજ્યના ૨૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં ૮.૫૮ ઈંચ નોંધાયો હતો. 

Source: Windy

રાજ્યના ૧૬ તાલુકામાં ૪ થી ૯ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

વરસાદના આંકડા પ્રમાણે ૬ જુલાઈ ૨૦૨૬, સવારે ૦૬:૦૦ વાગ્યાથી ૭ જુલાઈ ૨૦૨૬, સવારે ૦૬:૦૦ વાગ્યાના ૨૪ કલાકના સમયગાળામાં રાજ્યના ૨૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી ૧૬ તાલુકામાં ૪ થી ૯ ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. 

After Heavy Showers in Saurashtra–Kutch, Gujarat to see Light to Heavy Rain in Different Regions English Bombay Samachar

તાલુકા

વરસાદ(ઈંચમાં)

વાપી

૮.૫૮

કામરેજ

૬.૪૬

પારડી

૬.૩૪

ઉમરગામ

૬.૨૬

ગોધરા

૬.૧૪

નાનાપોંધા

૫.૯૧

કપરાડા

૫.૭૯

સુરત શહેર

૫.૩૯

વલસાડ

૫.૨૮

ખેરગામ

૪.૮૮

લાઠી

૪.૬૧

ભાવનગર

૪.૪૯

સિહોર

૪.૪૫

બાબરા

૪.૩૭

અમરેલી

૪.૨૫

રાધનપુર

૪.૨૧

Heatwave and rain warning in MP, Rajasthan and Bihar

દેશભરના ૨૧ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ | Monsoon to arrive in Kerala today, IMD warns of heavy rain with strong winds in 17 states

હવામાન વિભાગ અનુસાર દેશભરના ૨૧ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે: ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. કેટલાક રાજ્યો માટે લાલ વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *