અમદાવાદને કેન્દ્ર સરકારની મોટી ભેટ, ૬ સ્માર્ટ પ્રોજેક્ટ માટે ₹ ૨૭૧૯ કરોડ મંજૂર

ગટરથી લઈને ટ્રાન્સપોર્ટ સુધી બદલાશે શહેર

એક અમદાવાદીએ કેવી રીતે ઉજવ્યો શહેરનો બર્થ ડે? – chitralekha

અમદાવાદના શહેરી વિકાસને નવી ગતિ આપવા કેન્દ્ર સરકારે અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ૬ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ₹ ૨૭૧૯.૮૦ કરોડની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સથી ગટર વ્યવસ્થા, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, ગ્રીન એનર્જી અને જાહેર પરિવહન સહિત અનેક સેવાઓમાં આધુનિક પરિવર્તન આવશે.

image

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાવેલા અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં ૬ જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ ૨૭૧૯.૮૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

Ahmedabad in 4K | World heritage city Ahmedabad | Heritage places in Ahemdabad

ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગુજરાતનું આ શહેર, નામ લો એ નામાંકિત કંપનીની છે હાજરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *