અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદના પ્રવાસીઓની યાદી જાહેર

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનના કારણે કૈલાશ માનસરોવર યાત્રા તથા પ્રવાસ અર્થે ગયેલા કુલ ૧૮ ગુજરાતીઓ ફસાયા હોવાની અને સંપર્કવિહોણા બન્યા હોવાની સત્તાવાર પ્રાથમિક માહિતી સામે આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે અને કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન સાધીને બચાવ કામગીરી શરૂ કરાવી છે.

નેપાળમાં સંપર્કવિહોણા ૧૮ ગુજરાતીઓની યાદી
અમદાવાદ
૧ અશોકભાઈ ધીરજલાલ કાપડી – મેમનગર (છેલ્લો સંપર્ક: ગઈકાલે સવારે ૦૮:૩૦ આસપાસ)
૨ દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ – રહેવાસી: નવા વાડજ, મૂળ અમરેલી (યુએસ સિટીઝન)
૩ ભાવિનકુમાર રજનીકાંત રાવલ – રહેવાસી: મોટેરા-કોટેશ્વર, મૂળ મહેસાણા (ઓસ્ટ્રેલિયન સિટીઝન – અન્ય ૨૫ લોકોના ગ્રૂપ સાથે)
આણંદ
૧ બિમલકુમાર પટેલ – રહેવાસી: વિદ્યાનગર રોડ (US નાગરિક – મૂળ ભારતીય)
૨ જયમિનાબેન પટેલ – રહેવાસી: વિદ્યાનગર રોડ (US નાગરિક – મૂળ ભારતીય)
(નોંધ: આ બંને ‘નમસ્તે નેપાળ ટ્રેકિંગ ઍન્ડ રિસર્ચ હબ’ એજન્સી દ્વારા કૈલાશ માનસરોવર ગયા હતા.)
વડોદરા
૧ કિન્નરી પટેલ – રહેવાસી: મણિનગર (અમદાવાદ)
૨ મિહિર પટેલ – રહેવાસી: મણિનગર (અમદાવાદ)
(નોંધ: આ બંને ‘રીચા ટુર્સ પ્રા. લિ.’ મારફતે ગયા હતા, છેલ્લો સંપર્ક ગઈકાલે સવારે ૦૪:૫૧ એ થયો હતો.)
સુરત
૧ પરેશભાઈ નટવરલાલ પટેલ – હાલ USAમાં રહે છે.
૨ જ્યોતિબેન પરેશભાઈ પટેલ – હાલ USAમાં રહે છે.
૩ મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી – હાલ મુંબઈમાં રહે છે.
રાજકોટ
વલસાડ
ખેડા / નડિયાદ
૧ ઉમેશ ભોગીલાલ પટેલ: કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ). છેલ્લા ૨૪ કલાકથી સંપર્ક થયો નથી.
૨ આકાંક્ષાબેન ઉમેશ પટેલ: કેનેડિયન નાગરિક (રહેવાસી: નડિયાદ ). છેલ્લા ૨૪ કલાકથી કોઈ સંપર્ક થયો નથી.
૩ ઈશાન પટેલ: અમેરિકન નાગરિક (રહેવાસી: નડિયાદ). છેલ્લા ૨૪ કલાકથી કોઈ સંપર્ક થયો નથી.
ગાંધીનગર
૧ અમિતા અમીન: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
૨ તેજલ પટેલ: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
૩ જિતેન્દ્ર પટેલ: યુએસ સિટીઝન. છેલ્લું લોકેશન બાગમતી, ફ્રેન્ડશિપ બ્રિજ નજીક.
પરિવારજનો માટે ગુજરાત સરકારના સ્ટેટ હેલ્પલાઇન નંબર્સ
નેપાળમાં અચાનક આવેલા પૂરથી પ્રભાવિત થયેલા નાગરિકો અને તેમના ચિંતિત પરિવારજનો તાત્કાલિક સહાય અને માહિતી મેળવવા માટે નીચે દર્શાવેલા સત્તાવાર નંબરો પર ૨૪x૭ સંપર્ક કરી શકે છે.
ગુજરાત રાજ્યના નાગરિકો અને તેઓના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર
૧ ૦૭૯૨૩૨-૫૧૯૦૦
૯૯૭૮૪૦૫૩૦૪
૨ હેલ્પલાઇન નં. ૧૦૭૦
૩ જે તે જિલ્લાના જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પલાઇન નં. ૧૦૭૭ પર સંપર્ક કરવો.
નેપાળમાં અસરગ્રસ્ત ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

કલ્પેશ એન લીંબાસિયા
વિશ્વ સમાચાર રિપોર્ટર

