” અભિજીત દીપકે અને સૌરવ દાસના રાજકારણમાં પ્રવેશ મુદ્દે સોનમ વાંગચુકનું મોટું નિવેદન

સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચુકે દિલ્હીના જંતર-મંતર પર એક વિરોધ પ્રદર્શન દરમિયાન ભૂખ હડતાળ કરી હતી, ત્યારબાદ સરકારે તેમની માંગણીઓ સ્વીકારી હતી. વાંગચુક ‘કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને સમર્થન આપી રહ્યા હતા. તેમણે હવે સીજેપી ના સ્થાપક અભિજીત દિપકે અને મુખ્ય ટીમના સભ્યો સૌરવ દાસ અને આશુતોષ રંકા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.



