કાન્હાનો જન્મ: મેષથી લઈને મીન જાતકોએ કૃષ્ણ પૂજાની સાથે રાશિ અનુસાર જાણો કયાં શુભ કાર્ય કરવાં

જ્યોતિષીય ગણતરી અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ વૃષભ લગ્ન, વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવાથી સંતાનપ્રાપ્તિ, દીર્ઘાયુ અને સુખની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણનો વિશેષ અભિષેક કરવો જોઈએ. કૃષ્ણ પૂજાની સાથે જો આ દિવસે રાશિ પ્રમાણે શુભ કાર્ય કરવામાં આવે તો કુંડળીમાં રહેલા ગ્રહ દોષોને શાંત કરી શકાય છે.

જન્માષ્ટમી પર ૧૨ રાશિના લોકો કયાં શુભ કાર્યો કરી શકે છે…

શ્રીકૃષ્ણના કેટલાક દિવ્ય મંત્રો

આમ તો શ્રીકૃષ્ણનું નામ સ્વયં એક મહામંત્ર છે. તમે છતાં “હરે કૃષ્ણ” મહામંત્રનો જાપ પણ ફળદાયી માનવામાં આવે છે. જીવનમાં ખુશી-પ્રેમ માટે “મધુરાષ્ટક”નો પાઠ કરો. શ્રીકૃષ્ણને ગુરુ તરીકે પ્રાપ્ત કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરો. આ સિવાય શ્રીકૃષ્ણના કેટલાક દિવ્ય મંત્રો…..

Happy Krishna Janmashtami GIF - Happy Krishna Janmashtami - Discover & Share GIFs

  • ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ
  • હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે
  • ૐ કૃષ્ણાય નમઃ
  • કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને| પ્રણત ક્લેશનાય ગોવિન્દાય નમો નમઃ||
  • ૐ નમો ભગવતે શ્રી ગોવિંદાય નમઃ

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *