‘સુપરહીરો’ સ્મિત મચ્છર: પીએમ મોદી સાથે વાત કરતી વખતે ભાવુક થયો

કેપ્ટન સ્મિતે પ્રધાનમંત્રીને આ ઘટના વિશે જણાવ્યું હતું અને તે મુશ્કેલ સમયમાં તેમને કેવી રીતે હિંમત મળી તે પણ કહ્યું હતું. મોદીએ તેની બહાદુરીના વખાણ કર્યા હતા. વડા પ્રધાન સાથે વાત કરતી વખતે કેપ્ટન મચ્છર ભાવુક થઈ ગયા હતા

Indian Pilot Smit Machchhar Recounts Flydubai Attack To PM Modi

કેપ્ટન સ્મિતે પ્રધાનમંત્રીને આ ઘટના વિશે માહિતી આપી

PM Modi speaking to Indian pilot Captain Smit Machchhar. - Bhaskar English

કેપ્ટન સ્મિતે પ્રધાનમંત્રીને આ ઘટના વિશે જણાવ્યું હતું અને તે મુશ્કેલ સમયમાં તેમને કેવી રીતે હિંમત મળી તે પણ કહ્યું હતું. મોદીએ તેની બહાદુરીના વખાણ કર્યા હતા. વડા પ્રધાન સાથે વાત કરતી વખતે કેપ્ટન મચ્છર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તેઓ તેમના પુત્ર સાથેમમુશ્કેલ સમયમાં પણ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. દુર્ઘટના વિશે  કહ્યું કે તેઓ લોકોને મરતા જોઈ શકતો ન હતો. દુર્ઘટના સમયે પણ હું હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો હતો. હનુમાનજી એ અમને બધાને બચાવ્યા છે. હુમલાની વચ્ચે મેં કોકપિટનો દરવાજો ખોલ્યો હતો.

યુએઈમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે હોસ્પિટલમાં કેપ્ટન સ્મિત અને તેમના પરિવારને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્મિતની હાલત સ્થિર છે અને સારવાર બાદ તે સ્વસ્થ થઈ રહ્યો છે. મિત્તલના જણાવ્યા મુજબ તેમનું મનોબળ પણ મજબૂત છે અને તેઓ હસી રહ્યા છે.

પ્રસાર ભારતી સાથેની વાતચીતમાં મિત્તલે કહ્યું કે કેપ્ટનની સારી સારવાર થઈ રહી છે અને ભારતીય દૂતાવાસ યુએઈના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. તેમણે કેપ્ટનને “ભારતના બહાદુર પુત્ર” ગણાવતા કહ્યું કે કટોકટીમાં તેમના સાહસિક પગલાએ સેંકડો લોકોના જીવ બચાવ્યા અને એક મોટી દુર્ઘટના ટાળી હતી.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Illustration Of Mahatma Gandhi Holding Stick Vector, Mahatma Gandhi, Mahatma Gandhi Art, Mahatma Gandhi Design PNG Transparent Image and Clipart for Free Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *