દેશમાં સૌર વીજ ઉત્પાદનમાં ૧૩.૨ % સાથે ગુજરાત અગ્રેસર, પવન ઉર્જા થકી વીજ ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાને

રાજ્યની પવન ઉર્જાથી વીજ ઉત્પાદનની સ્થાપિત ક્ષમતા ૯,૭૧૨ મેગાવોટની હતી. દેશમાં પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતાના ૨૩.૨…

નવી દિલ્હીમાં ૨ માર્ચથી રાયસીના ડાયલોગના ૮માં સંસ્કરણની શરૂઆત, પ્રધાનમંત્રી કરશે ઉદઘાટન

ઈટાલીના પ્રધાનમંત્રી જિર્યોજિયો મિલોની ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. નવી દિલ્હીમાં ૨ માર્ચથી રાયસીના…

ભારત-યુરોપિયન દેશો વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી ગેમ ચેન્જર સાબિત થશે: ડૉ.એસ. જયશંકર

ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે ઈન્ડિયા યુરોપ બિઝનેસ એન્ડ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત…

ઈટાલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોની ૨ માર્ચના રોજ બે દિવસના ભારત પ્રવાસે

ઈટાલીના પ્રધાનમંત્રીના ભારત પ્રવાસ દરમિયાન વેપાર વાર્તા પણ કરશે. ઈટાલીના પ્રધાનમંત્રી જિયોર્જિયા મેલોની ૨ માર્ચ ગુરુવારના…

જીરામાં રેકોર્ડ બ્રેક આવક અને ભાવ, ગત વર્ષ કરતાં ડબલ ભાવ મળતા બોટાદના ખેડૂતો ગેલમાં

બોટાદ માર્કેટિંગ યાર્ડ આમ તો કપાસ માટે વખણાય છે. દર વર્ષે કપાસની સિઝન દરમ્યાન આશરે ૧…

દેશમાં કોલસાના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અસરકારક વૃદ્ધિ જોવા મળી

  ૨૦૧૯-૨૦માં ૭૩ કરોડ ટનથી વધીને ૨૦૨૧-૨૨ માં અંદાજે ૭૮ કરોડ થઈ ગયું છે. દેશમાં કોલસાના…

પ્રધાનમંત્રીએ ભારતના જી-૨૦ પ્રેસિડેન્સી હેઠળ નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું

“અમારી ડિજિટલ પેમેન્ટ્સ ઇકોસિસ્ટમને મફત જાહેર હિત તરીકે વિકસાવવામાં આવી છે”-પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે…

ભારતના UPI અને સિંગાપોરના પે નાઉ વચ્ચેના આર્થિક વ્યવહારો માટેના જોડાણનો આરંભ

ભારત અને સિંગાપુરે પોતાના નાગરિકો સરળતાથી અને ઝડપથી આર્થિક વ્યવહારો કરે તે માટે સંયુક્ત ડિજીટલ ચૂકવણી…

અદાણી – હિંડનબર્ગ કેસની તપાસ કરાવવા સરકાર તૈયાર

અદાણી – હિંડનબર્ગ કેસમાં સોમવારે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સોલિસિટર જનરલ…

મહિલા આઈપીએલ ૨૦૨૩ ની હરાજીનો પ્રારંભ

૨૦૨૩ ની મહિલા આઈપીએલની હરાજીનો પ્રારંભ થયો છે. આઈપીએલની હરાજીમાં સૌથી પહેલી બોલી ટીમ ઈન્ડિયાની સ્ટાર…