અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયાની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતાં અફરાતફરી…

દમણ બીચ પર દરિયામાં ડૂબતી ૭ વર્ષની માસૂમ બાળકી માટે લાઈફગાર્ડ બન્યો દેવદૂત

ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના સુજલ માંગેલા નામના બહાદુર લાઈફગાર્ડે દરિયાના ધસમસતા મોજામાં છલાંગ લગાવીને ૭…

જામનગર-લાલપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત

કાર, બાઈક અને રિક્ષા અથડાતાં ૩ નાં મોત, ૫ બાળકો સહિત ૭ ઈજાગ્રસ્ત જામનગર-લાલપુર હાઈવે પર…

વિદેશમાં છે ભગવાન શંકરના ૫ પ્રસિદ્ધ મંદિરો

શ્રાવણ માસમાં લોકો શિવ મંદિરોમાં દર્શન કરવા જાય છે. ભારત જ નહીં સમગ્ર વિદેશમાં પણ ભગવાન…

આજનું રાશિફળ, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૩૧-૦૮-૨૦૨૬ વારઃ સોમવાર તિથિ : શ્રાવણ, વદ ત્રીજ નક્ષત્ર…

રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી

જામનગર વન વિભાગ દ્વારા આયોજિત ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક…

બ્લિંકિટ સ્ટોર પર ફૂડ વિભાગની કાર્યવાહી

ભરૂચમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી સેવા આપતા બ્લિંકિટ ના સ્ટોર સામે ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. બ્લુચિપ…

ચરણામૃત અને પંચામૃતમાં શું છે તફાવત?

ચરણામૃત અને પંચામૃતમાં શું છે તફાવત? હિંદુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃત બંનેનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન…

જુઓ ચમત્કારિક નજારો

માતા ગંગા હનુમાનજીને સ્નાન કરાવવા પહોંચી પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો…

આજનું રાશિફળ, ૩૦ ઓગસ્ટ ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૩૦-૦૮-૨૦૨૬ વારઃ રવિવાર તિથિ : શ્રાવણ, વદ બીજ નક્ષત્ર…