મોદી-શાહ-નડ્ડા ની મીટીંગ : કેન્દ્રીય કેબિનેટમાં વિસ્તરણની ચર્ચા

ઉત્તર પ્રદેશના રાજકારણમાં પરિવર્તનની અટકળો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી…

પરમવીર સામે રૂ. 200 કરોડની માગણી કર્યાની વધુ એક અરજી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની મુશ્કેલીઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. હવે પરમવીર વિરુદ્ધ…

આજે એક મંચ પર આવશે કડવા-લેઉવા પાટીદાર, ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલની શક્યતા

બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા જ 2022 ની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે.…

UP : યોગી કેબિનેટમાં પરિવર્તનની અટકળો

ભાજપ હાઈકમાન્ડ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે દિલ્હીમાં છેલ્લા બે દિવસમાં થઈ રહેલી તાત્કાલિક…

West Bengal : મુકુલ રોયની TMCમાં ઘરવાપસીથી ભાજપને મોટો ફટકો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે. જોકે એક સમયે…

મોદી અને યોગી મીટીંગ : દોઢ કલાક સુધી PM મોદી સાથે યોગીએ બેઠક કરી, ચૂંટણીને લઈને વાતચીત થઈ; હવે જેપી નડ્ડાને, રાષ્ટ્રપતિ સાથે પણ કરશે મુલાકાત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત ચાલી…

PM મોદી આવતા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રને કરશે સંબોધિત, આ મોટી સમસ્યાઓ પર થશે વાત

ભારત ફરી એક વખત રણ, ભૂમિ ક્ષરણ અને દુષ્કાળ (Desertification, Land Degradation and Drought) અંગે વૈશ્વિક…

પાર્ટી ફંડ: બિજેપીને 2019-20માં રૂ. 785 કરોડ મળ્યા, જે કોંગ્રેસ કરતા પાંચ ગણા વધુ છે

કેન્દ્રમાં સત્તારૂઢ બિજેપીને વર્ષ 2019-20 દરમિયાન વ્યક્તિગત દાન,  કોર્પોરેટ હાઉસ અને ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટ તરફથી કુલ 785…

ઉદ્ધવ-મોદી મીટિંગ મુદ્દે મહારાષ્ટ્રમાં ચર્ચાઓ : શરદ પવાર અને રાઉત બોલ્યા…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ 8 જૂનના રોજ નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. ત્યારપછી રાજકીય ચર્ચાઓએ જોર…

ગુજરાત મંત્રીમંડળ માં વિસ્તરણની હલચલ

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ગતિવિધિ તેજ થઈ રહી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ સાથે…