ભારત અને વેસ્ટઈંડીઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં આવશે ખેલેલ

ભારત અને વેસ્ટઈંડીઝની વચ્ચે ડોમિનિકાનાં વિંડસર પાર્કમાં રમાનારી ટેસ્ટ મેચ દરમિયાન સંભવત: વરસાદ આવી શકે છે…

યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પાર્થ સાલુંખે પ્રથમ પુરુષ તીરંદાજ બન્યો

પાર્થ સાલુંખે યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપની રિ-કર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ તીરંદાજ બન્યો છે.…

એમ એસ ધોનીને જન્મદિવસની શુભેચ્છાઓ

કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ એક બાદ એક ૧૪ ગોળી ફાયર કરી. કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની અને…

ફૂટબોલ : ભારતે કુવૈતને ૫-૪ થી હરાવી નવમી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી

ભારતે કુવૈતને પેનલ્ટી શૂટઆઉટમાં ૫ – ૪ થી હરાવી નવમી વખત SAFF ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી. બેંગલુરુના…

નીરજ ચોપરાએ જીત્યો લૌઝેન ડાયમંડ લીગ ૨૦૨૩નો ખિતાબ

ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ ૮૭.૬૬ મીટર દૂર ભાલો ફેંકી લૌઝેન ડાયમંડ લીગ ૨૦૨૩નો ખિતાબ જીતી લીધો…

વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થયો

BCCIએ ૫ ઓક્ટોબરથી શરુ થઈ રહેલા ભારતમાં યોજાનાર આઈસીસી વનડે વર્લ્ડ કપનું શિડ્યુઅલ જાહેર કરી દીધું…

BCCIએ વનડે અને ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ODI, ટેસ્ટ અને T-૨૦ સીરિઝ રમાશે જેમાંથી વનડે અને ટેસ્ટ માટે…

રાજ્ય કક્ષાના યોગ દિવસ પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. એક સાથે ૧.૫૦ લાખ લોકોએ એક…

ભારત સહિત વિશ્વભરમાં નવમાં યોગ દિવસની ઉજવણી શરૂ

મધ્યપ્રદેશના જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગદિવસ પ્રસંગે સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું…

જાવેદ મિયાંદાદે પીએમ મોદી વિરુદ્ધ ઝેર ઓક્યુ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે ફરી એકવાર ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મિયાંદાદે…