યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા ઓપરેશન ગંગા માટે કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પાડોશી દેશોમાં જશે

યુક્રેનમાં ચાલી રહેલી વર્તમાન પરિસ્થિતિ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ વાર્તા યોજી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા…

Ukraine – Russia War: મંત્રણા નિષ્ફળ, નાટો સક્રિય થતા યુદ્ધ વધવાની શક્યતા

યુક્રેન અને રશિયા વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં યુદ્ધ વકરવાની શક્યતા છે. તેની સાથે નાટો પણ…

તામિલનાડુ-બિહારથી ચોરાયેલી મૂર્તિ ઈટાલીથી ભારત પરત આવી

મન કી બાતની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશથી ભારતની ચોરાયેલી મૂર્તિઓ પરત લાવવાની સફળતાના ઉલ્લેખ સાથે…

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમેર ઝેલેન્સકીએ વીડિયો સંદેશમાં રશિયા સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમેર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ રુસ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. એક વીડિયો…

યુક્રેન સંકટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઉચ્ચસ્તરીય બેઠક

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. આ ચાર દિવસમાં રશિયા દ્વારા યુક્રેન પર…

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાથીઓ “ઓપરેશન ગંગા” અંતર્ગત ગુજરાત આવી પહોંચ્યા; ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત

યુક્રેન રશિયા યુદ્ધ ની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી યુવા વિદ્યાથીઓને ઓપરેશન ગંગા અંતર્ગત પ્રધાનમંત્રી…

Russia Ukraine War: યુરોપિયન દેશો તરફથી યુક્રેનને મદદની શરૂઆત ; રશિયાએ ફેસબુક એક્સેસને આંશિક રીતે મર્યાદિત કરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. રશિયા તરફથી હુમલો ચાલુ છે.…

Russia – Ukraine War Video: રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલા ના એકસક્લુઝીવ વિડીઓ જુઓ

રશિયાએ ગુરૂવારે યુક્રેન પર હુમલો કરી દીધો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદની આ સૌથી વિશાળ સૈન્ય કાર્યવાહી…

યુક્રેનથી ૧૦૦ જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ આજે સ્વદેશ પરત ફરશે

રશિયા અને યૂક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધના કારણે ફસાયેલા ભારતીયોને બહાર લાવવા માટે ભારતીય દૂતાવાસ દ્વારા કાર્યવાહી…

Ukraine War Live: રશિયાની સેના ટૂંક સમયમાં કીવ પર કબજો કરી શકે છે ; રશિયા પર પ્રતિબંધોની વણઝાર…

રશિયાની સેના યુક્રેન પર હુમલાની ગતિને વેગ આપી ટૂંક સમયમાં કિવ પર કબજો કરી શકે છે.…