બળદગાડા મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા

રાજકોટના મેટોડા ૧૦૮ ની ટીમે કાદવ-કીચડ વચ્ચે ૫૦૦ મીટર દોડીને પ્રસૂતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો…