ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ૪ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકો મુંજાયા છે. 

Today Amreli, Diu and Gir Somnath will receive heavy rains | આજે અમરેલી,  દીવ અને ગીર સોમનાથમાં વરસાદ ભૂક્કા બોલાવશે: 7 જિલ્લામાં ઓરેન્જ તો 11  જિલ્લામાં યલો એલર્ટ; 2 ...

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Gujarat's seasonal rainfall surpasses 116%; fresh red alert issued for  three districts | Gujarat's seasonal rainfall surpasses 116% fresh red  alert issued for 3 districts - Gujarat Samachar

૩૦ સપ્ટેમ્બરની આગાહી 

ઑરેન્જ ઍલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.

યલો ઍલર્ટ: કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.

૧ ઓક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ: કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ.

Home | India Meteorological Department

આગામી ૨ ઓક્ટોબરથી ૪ ઓક્ટોબર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Dandiya Night 2023 : Humans of JP Greens

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *